દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

2022-08-15 685

દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. જેમાં દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. તેમાં ગોમતી ઘાટે ઉંચા મોજા ઉછળ્યા છે. તથા દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેવા દ્રશ્યો સામે

આવ્યા છે. તેમજ તોફાની મોજા સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે.

Videos similaires