દ્વારકાની ગોમતી નદીમાં અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી કરી

2022-08-15 400

દ્વારકામાં આજે 75મા આઝાદી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી જિલ્લા ભરમા થઈ રહી છે. ત્યારે દ્વારકામાં અનોખી રીતે આઝાદી પર્વની ઉજવણી ભડકેશ્વર ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.

પવિત્ર દ્વારકા ગોમતી નદીમાંથી ભડકેશ્વર ગ્રુપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ગોમતી નદીમાં યોગ કરી ત્યાર બાદ તિરંગો લેહરાવ્યો હતો.

Videos similaires