PM મોદીએ લાલ કિલ્લાથી તિરંગાને આપી સલામી

2022-08-15 224

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. આ પછી તેમણે દેશને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ દેશની આઝાદી માટે લડનારા, બલિદાન આપનારા, આઝાદી પછી આ દેશના ઘડવૈયા મહાપુરુષોને નમન કર્યા. એટલું જ નહીં, પીએમ મોદીએ આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર વિકસિત દેશ બનાવવાનો સંકલ્પ લેવાની પણ અપીલ કરી હતી.