સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં વરસાદમાં ખડે પગે રહ્યાં જવાનો

2022-08-15 204

તાપીમાં જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્યદિન વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ઉજવાયો છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું છે. મંત્રી મુકેશ પટેલે સૌને

અભિનંદન પાઠવ્યા છે. ત્યારે વરસાદમાં ખડે પગે જવાનો હાજર રહ્યાં હતા.