વડોદરા શહેરનું આજવા સરોવર સતત બીજા દિવસે છલકાયું
2022-08-14
85
મેઘરાજાની મહેર બાદ વડોદરામાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. અહીંનું આજવા સરોવર સતત બીજા દિવસે ઓવરફ્લો થયું છે. આજવા સરોવરની જળ સપાટી 211.30 ફૂટ પર પહોંચી છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ગુજરાત એક્સપ્રેસ’માં જોઈએ રાજ્યના વિવિધ સમાચારો...