મુખ્યમંત્રીએ પોલીસ વિભાગ માટે 550 કરોડથી વધુનું ભંડોળ મંજુર કરતા રાજયના પોલીસ બેડામાં આનાનાદ છવાયો હતો. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં મહિલા પોલીસ કર્મીએ તેમને રાખડી બાંધી હતી. ખુશ થયેલા પોલીસ કર્મચારીઓ સુરત પોલીસ કમિશ્નરની કચેરી ખાતે ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા હતા.