ખાંભાના ડેડાણ રોડ પર ચાર સિંહોની લટાર જોવા મળી

2022-08-14 290

અમરેલીના રેવેન્યુ પંથકમાં સિંહોનો દબદબો છે. જેમાં ચાર ચાર સિંહોની રોડ પર લટાર જોવા મળી છે. તેમાં ખાંભાના ડેડાણ રોડ પર ચાર સિંહોની લટાર જોવા મળી છે. જેમાં ફોર-વ્હિલ

વાહનમાંથી ચાર સિંહો લટાર મારતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. તેમાં રાત્રીના રોડ પર લટાર મારતા ચાર સિંહનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. ગઈકાલે ચાર સિંહોએ ખાંભાના

ડેડાણ રોડ લટાર મારી હતી.