મોરબીમાં અનોખી દેશ ભક્તિ

2022-08-14 90

સામાન્ય રીતે મ્યુઝીસીયન કી બોર્ડ ઉપર પોતાના હાથની આંગળીઓથી કોઈ પણ ધૂન વગાડતા હોય છે. ત્યારે મોરબીના મ્યુઝિક ટીચર નાગરાજભાઈ સોલંકી નાક વડે કીબોર્ડ ઉપર રાષ્ટ્રગીતની ધૂન વગાડે છે. હાલ નાગરાજભાઈ રવાપર રોડ ઉપર એકવા મ્યુઝિક કલાસ ચલાવે છે. તેઓએ સ્વતંત્રતા દિવસ ઉપર નાક વડે જન ગણ મનની ધૂન વગાડીને સૌને અચંબામાં મૂકી દીધા છે.