અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે 4 આરોપી ઝડપાયા

2022-08-14 138

અમદાવાદમાં MD ડ્રગ્સ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ફરી એક વખત શહેરના SP રીંગરોડ ઉપર રોપડા નજીકથી 298 ગ્રામ MD ડ્રગ્સ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપી અમદાવાદના હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Videos similaires