પવિત્ર શ્રાવણમાં શિવજીની ભક્તિમાં થઇ જાઓ તરબોળ
2022-08-14
57
મહાદેવ તો ભોળા છે એક લોટા જળથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે....શિવજી જન્મથી લઈને મૃત્યુ સુધી માનવીની રક્ષા કરે છે...પરંતુ ભક્તે પણ તેમને રીઝવવામાં કોઈ કમી ન રાખવી જોઈએ..તો આવો ત્યાર મહાદેવને રીઝવવા આપણે જોડાઈ જઈએ શંકર ભગવાનની આરતીવંદનામાં...