પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ ઢોરની અફડેટે આવી ગયા
2022-08-13
28
કડીમાં તિરંગા યાત્રા દરમિયાન ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલને ઢોરની અટફેટે આવી ગયા હતા, જોકે તેમને તિરંગાનું માન જાળવી રાખ્યું હતું અને તેમનો સાચો દેશપ્રેમ પણ લોકોની સામે આવી ગયું હતું.