તલોદ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોટયા હતા, પરંતુ શુક્રવારની મધરાત્રે મેઘરાજા મહેરબાન થતાં ધમાકેદાર એન્ટ્રીને પગલે 4 ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. જ્યારે જિલ્લામાં 2ના મોત થયા છે.