કડી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અકસ્માત

2022-08-13 588

હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. રાજનેતાઓ પણ અલગ અલગ તિરંગા યાત્રાઓમાં ભાગ લઇ રહ્યા છે ત્યારે આજરોજ કડી ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અકસ્માત થયો હતો. જેને પગલે નીતિન પટેલને હોસ્પીટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

Videos similaires