વલસાડમાં તીથલનો દરીયો તોફાની બન્યો : ગામોમાં પાણી ઘૂસ્યા

2022-08-12 62

ગુજરાતમાં મેઘરાજાનું રૂપ ક્યાંક ખીલી રહ્યું છે, તો ક્યાં તેમનું રૂપ રૌદ્રસ્વરૂપ બની રહ્યું છે, ત્યારે રાજ્યના વલસાડમાં તીથલનો દરીયો તોફાની બન્યો છે. અહીં મહાકાય મોજા ઉછળી રહ્યા છે. ચાર ગામોમાં દરિયાના પાણી ઘુસ્યા હોવાની ઘટના સામે આવી છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ખબર ગુજરાત’માં વધુ સમાચારો...