રાજ્યમાં આગામી બે દિવસ સારા વરસાદની આગાહી

2022-08-12 37

રાજ્યભરમાં મેઘરાજા ક્યાંક ધીમી ધારે તો ક્યાંર મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 2 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા પ્રેસકોન્ફરન્સ યોજીને વધુ માહિતી અપાઈ હતી. તો જોઈએ ‘સંદેશ વિશેષ-શ્રીકાર’માં વિશેષ અહેવાલ...

Videos similaires