રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો : વધુ ત્રણ દિવસ વરસાદની આગાહી

2022-08-12 15

દેશ સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તો દેશના અન્ય રાજ્યોમાં પણ ક્યાંક મેઘરાજાની મહેર તો ક્યાંક કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હી, હરિયાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણનો પ્રવાહ વધતા એલર્ટ જાહેર કરાયું છે, તો તેલંગણામાં કૃષ્ણા અને ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. તો જોઈએ ‘સંદેશ વૉર રૂમ’માં દેશ અને રાજ્યોના વિવિધ સમાચારો...