ભગવાન શિવને પ્રસન્ન કરવાના ચમત્કારિક મહાકાલ મંત્ર

2022-08-12 2

ભગવાન શિવને તેમનાં ભક્તો વિવિધ નામોથી બોલાવે છે....શિવ , મહેશ્વર , શંભુ ,શંકર , મહાકાલ ,કૈલાશવાસી...કોઈક તેમને કહે છે મહાદેવ તો કોઈક કહે છે ભોળાનાથ..તેમનું એક મહાકાલ સ્વરુપ અતિ કલ્યાણકારી છે...કહેવાય છે કે જીવનમાંથી ભય અને સંકટમાંથી મુક્તિ માટે મહાકાલ સ્વરુપની ઉપાસના સૌથી શ્રેષ્ઠ છે...તો ચાલો આજે આપણે જાણીએ ચમત્કારિક મહાકાલ મંત્ર વિષેની ખાસ વાત