અરવલ્લી જિલ્લામાં સામે આવી મોતની સવારી

2022-08-11 692

અરવલ્લી જિલ્લામાં મોતની સવારી સામે આવી છે. જેમાં ધનસુરા માલપુર રોડ પર બે રોકટોક મોતની સવારી ફરી રહી છે. તેમાં આઠ મુસાફરોની પરમિશન મળેલ વાહનોમાં 25 કરતા

વધુ મુસાફરોની સવારી જોવા મળી છે. જેમાં વાહન ચાલકો થોડાક નાણાં બચાવવાની લાલચમાં મુસાફરોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. તેમાં પોલીસ તંત્રની દયાથી વાહન ચાલકો બેફામ

બન્યા છે. તહેવારોમાં આવા વાહનનો અકસ્માત થશે તો કોણ જવાબદાર તેવી લોકચર્ચા થઇ રહી છે. તથા ભુતકાળમાં આવા મોતની સવારીના અકસ્માતોમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યા

છે.