સુરતની તાપી નદીમાં તિરંગા રેલી યોજાઇ

2022-08-11 313

સ્વતંત્ર ભારતની ઉજવણીમાં દેશના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે ભાજપ સરકારે શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાન સામે સુરતની તાપી નદી પર તિરંગા રેલી

યોજાઇ હતી. જેમાં તાપીમાં વિવિધ હોડીઓ પર તિરંગો લહેવારી લોકોએ રેલી યોજી હતી.