મોરબીનો સિરામિક ઉદ્યોગ આજથી એક મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જેમાં સિરામિક એસો. દ્વારા એક મહિનાના વેકેશનની જાહેરાત કરાઈ છે. તેમાં અંદાજિત 800 જેટલા યુનિટમાં
તમામ કામગીરી બંધ રહેશે. તથા મંદી અને ભાવ વધારા સામે ટકી રહેવા માટે નિર્ણય લેવાયો છે. તેમાં સિરામિક એસો. દ્વારા સ્વૈચ્છિક વેકેશનની જાહેરાત કરાઈ છે.