વડોદરા ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોતના કેસમાં ચોંકાનારા ખુલાસા સામે આવ્યા છે. જેમાં મૃતક વિવેક કરણનો અંતિમ અને સ્ફોટક વીડિયો વાયરલ થયો છે. તેમાં
કૈલાસ અને પરીન નામના યુવકોએ આ વીડિયો બનાવ્યો છે. જેમાં વીડિયોમાં વિવેકે પોતે ડ્રગ્સનો નશો કરતો હોવાનું કબુલ્યું છે. તથા ચિત્તા નામના ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયુ
હોવાના અહેવાલ સામે આવ્યા હતા. તેમજ વીડિયો બાદ સવારે વિવેકનો મૃતદેહ મળ્યો હતો.