કૃષ્ણની સંગીતમય આરતી કરી થઇએ પાવન

2022-08-10 66

ભગવાન કૃષ્ણ સંસારનું સંચાલન કરે છે..સંસારમાં ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા....પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે. જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે....શ્રી કૃષ્ણની પ્રેમલીલાની વાતો પણ ઘણી છે....કૃષ્ણને સંગીત પણ એટલું જ પ્રિય છે... તો આજની આ યાત્રાનો આરંભ કરીએ કૃષ્ણની સંગીતમય આરતીને સંગ