સુરતના પરવત પાટિયા નજીક કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ

2022-08-10 66

બુધવારે મળસકે પરવટ પાટિયા બીઆરટીએસ કેનાલ રોડ પર વનમાળી જંકશન સામે આવેલા કેમિકલના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. બનાવને પગલે શહેરના સાત ફાયર સ્ટેશનની 13 ગાડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી.