બિહારમાં રાજકીય ભૂકંપ, NDAમાંથી JDUની વિદાય

2022-08-09 73

બિહારમાં રાતોરાત રાજકીય સમીકરણો બદલીને નીતીશકુમારે બાજી મારી છે. જેડીયુ અને ભાજપના 21 મહિનાના ગઠબંધનનો નીતીશકુમારે અંત આણ્યો છે. હવે બુધવારે બપોરે 2 વાગ્યે નીતિશકુમાર મહાગઠબંધનના સમર્થનથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. નીતિશકુમારની સરકારને કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને ડાબેરી પાર્ટીઓનું સમર્થન મળ્યું છે.

Videos similaires