વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત શહેરમાંથી હજારોની સંખ્યામાં આદિવાસીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને પરાંપરાગત નાટકો દ્રારા ઉજવણી કરવામાં આવી હતી આ રેલીમાં યુવાનો મહિલાએ તથા બાળકો જોડાયા હતા આ રેલીમાં લોકો ખુબ આંનદથી ઝુમી રહ્યા હતા. આદિવાસીઓનું પરાંપરાગત ટીમલી નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. આદિવાસીઓની આ કળા ખુબ જ પ્રખ્યાત છે.