ચંદ્રની કડી તપસ્યા બાદ જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમના પાપોને, અપરાધોને માફ કરવા જ્યારે ચંદ્રએ વરદાન માંગ્યું અને શિવજીની સ્થિતિ કરતાં અહીં સ્વયંભૂ શિવલિંગ ઉત્પન્ન થયા.