હિંમતનગરમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો

2022-08-08 705

સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં હિંમતનગરમાં બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેમાં

ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતી છે. જેમાં ખેતરો જાણે કોઇ સરોવર હોય તેવા દેખાઇ રહ્યાં છે.