બિહારમાં ફરી એકવાર JDU-BJP ગઠબંધન તૂટી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે એક-બે દિવસમાં JDU ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે.