આજે શ્રાવણ માસનાં સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગની કરીએ આરતી

2022-08-08 241

ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના દ્વારકા ધામથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે અહીં શ્રીદ્વારકાધીશ ભગવાન શિવજીનો અભિષેક કરતા હોવાની છે માન્યતા...તો ચાલો ત્યારે આજે શ્રાવણ માસનાં સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગની આરતીમાં આપણે સહભાગી બનીએ...