રાજકોટમાં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, 1ની અટકાયત

2022-08-07 650

કુવાડવા પોલીસે જન્માષ્ટમીના તહેવારો પહેલા 40 ડબ્બામાંથી 599 કિલો શંકાસ્પદ ડૂપ્લિકેટ ઘી ઝડપી પાડ્યું છે. આ સાથે જ પોલીસે રાજકોટના નવાગામ આણંદ પર રંગેલા શેફર્ડ પાર્કમાં રહેતા પરેશભાઈ લીલાધર મૂલિયા નામના શખ્સની અટકાયત કરી છે.