બુદ્ધિમત્તાના દેવી વેદમાતા ગાયત્રીની કરો ઉપાસના

2022-08-07 126

સર્જન,પોષણ અને સંરક્ષણ આ ત્રિશક્તિનો સમન્વય ધરાવે છે મા ગાયત્રી તેમને ભજતા જાતકને બુદ્ધિમત્તાની થાય છે પ્રાપ્તિ...મહાશક્તિએ સ્વયં બ્રહ્માની તપસ્યાથી પ્રસન્ન થઇને તેમને ગાયત્રી રુપે દર્શન આપ્યા...આવા કલ્યાણકારી દેવીની આરતી કરી આવો તેમની ભક્તિમાં લીન થઇએ