ઇસરોએ સૌથી નાના સેટેલાઈટનું લૉન્ચિંગ કર્યુ

2022-08-07 257

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેનું પ્રથમ નાનું રોકેટ 'સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ' લોન્ચ કર્યું છે. આ મિશનને SSLV-D1/EOS-02 કહેવામાં આવે છે. ઈસરોના જણાવ્યા અનુસાર, રોકેટ SSLV-D1 સવારે 9.18 વાગ્યે શ્રીહરિકોટાના લોન્ચ પેડ પરથી ઉડાન ભરી. 500 કિલો સુધીની મહત્તમ કાર્ગો વહન ક્ષમતા ધરાવતું રોકેટ 'અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-02' (EOS-02) વહન કરશે, જે અગાઉ 'માઈક્રોસેટેલાઇટ-2A' તરીકે ઓળખાતું હતું. તેનું વજન લગભગ 142 કિલો છે.

Videos similaires