ગુજરાત, તમિલનાડુ, ઓડિશા સહિત રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ

2022-08-06 76

દેશમાં મેઘરાજાએ બીજી ઈનિંગમાં પણ ધમાકેદાર બેટીંગ કરી છે. ગુજરાતમાં મેઘરાજાએ બીજા દિવસે પણ ધમધમાટી બોલાવી છે, તો તમિલનાડુમાં પણ મેઘરાજાજાનું મેધતાંડવ જોવા મળ્યું હતું. જ્યારે ઓડિશામાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો જોઈએ ‘સંદેશ ટોપ ન્યૂઝ’માં દેશના વિવિધ સમાચારો...

Videos similaires