ચીન સામે મહાસત્તાનો ત્રિવેણી સંગમ, તાઈવાનના દ્વારે બારુદી બબાલ

2022-08-06 65

ચીન અને તાઈવાનની સેના સામસામે આવી ગઈ હોય તેવો માહોલ ઉભો થઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચીન અને તાઈવાન એક પ્રકારે યુદ્ધની કગાર પર છે. આ સ્થિતિ અમેરિકી સાંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન યાત્રા બાદ ઉભી થઈ છે. અમેરિકાએ પણ એલાન કરી દીધુ છે કે, યુદ્ધની સ્થિતિમાં તે તાઈવાનની મદદ કરવામાં પાછીપાની નહીં કરે.

Videos similaires