જગદીપ ધનખડ બન્યા ઉપરાષ્ટ્રપતિ, માર્ગારેટ અલ્વાની હાર

2022-08-06 206

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર જગદીપ ધનખડનો વિજય થયો છે. તેમણે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 346 મતોથી હરાવ્યા છે. જગદીપ ધનખડને કુલ 528 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષ ઉમેદવાર માર્ગરેટ અલ્વાને માત્ર 182 મત જ મળી શક્યા. આ ઉપરાંત 156 મત અમાન્ય ઠર્યા છે. એવામાં દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા જગદીપ ધનખડની રાજકીય સફર પર એકનજર નાંખીએ

Videos similaires