ભગવાન શિવને રીઝવાવનો માસ ચાલી રહ્યો છે..એક તરફ મંદિરોમાં ભવ્ય રુદ્રાભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તો બીજી બાજુ ઘરોમાં ભગવાન શિવની સ્તુતિ અને પૂજાની દિવ્ય સુંગધ છે...અને ભક્તિ સંદેશમાં પણ આપણે નિત્ય કરીએ છીએ શિવશંકરની આરાધના...તો ચાલો ત્યારે આજે મહાદેવનાં અગિયારમાં અવતાર ગણાતા હનુમાનજી અને મહાદેવનાં મેળવીએ એકસાથે આશીર્વાદ