સૈજપુર બોઘા પાસે તલવારથી કેક કટિંગનો વીડિયો વાયરલ

2022-08-05 527

અમદવાદમાં સૈજપુર બોઘા પાસે તલવારથી કેક કટિંગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વીડિયો અંગે તપાસ હાથ ધરી છે.

તથા વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટિ કરતુ નથી. ઉલ્લેખનીય છે કે સૈજપુર બોઘા ટાવર પાસે રાજા નામના યુવકે તલવાર વડે કેક કાપી છે. જેમાં વિસ્તારના લોકોમાં ભયનો માહોલ

છે.