ચીનની બારુદી ચાલ સામે તાઈવાન તૈયાર, આકાશમાં ગર્જતા લડાકુ વિમાન

2022-08-04 345

અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ પરત ફરતા જ ચીને તાઈવાનને ઘેરવાનું શરૂ કરી દીધુ છે. ચીને તાઈવાન સાથે સંકળાયેલા વિસ્તારોમાં યુદ્ધ અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. ચીન તરફથી આ અભ્યાસ માટે અનેક ફાઈટર જેટ, યુદ્ધવાહક જહાજો અને મિસાઈલો તૈનાત કરી દેવામાં આવી છે. ચીન તાઈવાનની સરહદથી માત્ર 9 કિલોમીટરના અંતરે જ સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. અમેરિકાએ પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Videos similaires