નિષ્ઠુર જનેતા: ગાંભોઈ નજીક જીવતી નવજાત બાળકીને જમીનમાં દાટી દેવાઈ
2022-08-04
606
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી રોડ પર આવેલ ગાંભોઈ ગામ પાસે વીજ કંપનીના સબ સ્ટેશન નજીક ગુરુવારે સવારે જમીનમાં દાટી દેવાયેલું નવજાત બાળક જીવિત હાલતમાં મળી આવ્યું હતું.