ભગવાન શિવને દુર્લભ ફૂલો જ કેમ ચઢાવવામાં આવે છે?

2022-08-04 527

જે ફૂલો-વસ્તુઓ ઝેરી છે, જંગલી છે જેવા કે ફૂલો, ભસ્મ, નાગ વગેરેને ભગવાન શિવ અપનાવે છે એટલે કે જેને કોઈ નથી અપનાવતું તેને શિવ અપનાવે છે.