વિશ્વમાં ફરી યુદ્ધના ભણકારા, યૂક્રેન બાદ હવે તાઈવાનનો વારો

2022-08-03 97

અમેરિકી સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીના તાઈવાન પહોંચવાથી ચીન ભડક્યું છે અને તાઈવાની ચારે તરફ ઘેરાબંદી કરી દીધી છે. ચીન તાઈવાનના 6 ઠેકાણા પર યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. 21 ફાઈટર વિમાનો થકી તાઈવાનની ઘેરાબંદી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેના કારણે રશિયા-યૂક્રેન બાદ હવે ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધના ભણાકાર વાગી રહ્યાં છે.

Free Traffic Exchange

Videos similaires