ગુજરાતમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, તો હવે નવરાત્રિ પણ નજીક આવી રહી છે, ત્યારે જ્યારથી ગરબા પર GST લગાવવાનો મુદ્દો ઉઠ્યો છે, ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જોકે ગરબા પર GST અંગે ભાજપના નેતા ઋત્વિજ પટેલે જણાવ્યું કે, માત્ર કોમર્શિયલ ગરબા પર GST લગાવાયો છે. તો ‘સંદેશ વૉર રૂમ’માં જાણીએ ગરબા પર GST મુદ્દે ચાલી રહેલી રાજકારણ અંગેનો અહેવાલ...