અમદાવાદમાં 4 વર્ષના બાળકને સ્વાઈન ફ્લૂ, GCS હોસ્પિટલમાં દાખલ
2022-08-02
66
અમદાવાદ શહેરમાં સ્વાઈન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. શહેરની GCS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે શહેરમાં સ્વાઈન ફ્લૂના 30 કેસ નોંધાયા છે. જે પૈકી વીએસ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.