ગુજરાતના જાણીતા ગઝલકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાયા

2022-08-02 144

આજે મૂળ ગુજરાતી એવા જાણીતા ગઝલકાર મનહર ઉધાસ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં મનહર ઉધાસ, મ્યૂઝિક ડિરેક્ટર મૌલિક મહેતા ઉપરાંત મોસમ મહેતા તેમજ પાયલ શાહ સહિતના કલાકારોએ કેસરિયા કર્યાં છે.