લોકસભામાં રૂપાલાએ વિપક્ષને લીધું આડા હાથ- આમ હાથ કરવાથી શું થાય?

2022-08-02 2,563

આજે લોકસભામાં કિસાન ક્રેડિટ કાર્ડ પર સવાલ-જવાબ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષી સાંસદોની વાત પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ખૂબ ગુસ્સે થઈ ગયા અને વિપક્ષને જડબાતોડ જવાબ આપ્યો. તેઓ એટલા નારાજ થયા કે વિપક્ષી સભ્યો તરફ આંગળી ચીંધીને વાત કરવા લાગ્યા. જ્યારે રૂપાલા બોલી રહ્યા હતા ત્યારે DMK સાંસદ દયાનિધિ મારન, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ અને NCP સાંસદ સુપ્રિયા સુલે પણ મંત્રી સાથે મોટેથી બોલતા જોવા મળ્યા હતા.

Videos similaires