હાલ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે

2022-08-02 474

ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની

શકયતા નહિવત છે. તેમજ અનેક વિસ્તરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા હાલ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે.

અનેક વિસ્તરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં 3 દિવસ સામાન્ય વરસાદ તો ક્યાંક વરસાદી માહોલ રહેશે. કારણ કે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે

વરસાદની શકયતા નહિવત છે. તેમ છતાં અનેક વિસ્તરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. તથા હાલ રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે. તેમજ વાદળછાયું વાતાવરણ રહેતા

ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યમાં આગામી 3 દિવસ રહેશે સામાન્ય વરસાદ

તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિલસ્ટેશન જેવો માહોલ સર્જાશે. જેમાં શનિ-રવિવારના વિકએન્ડમાં શહેરના નજુકના સ્થળોએ ફરવા જવાનો આનંદ શહેરીજનો ઉઠાવી શકશે. તથા

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે એક માસ માટે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરાવવામાં આવી છે, જેને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. એક માસ માટે પ્રવાસીઓને

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા મળશે.