મૌલવી કર્ણાટકના જુફરીના સોશિયલ મીડિયા ગ્રુપના સભ્ય

2022-08-02 224

સુરતમાં ATS-NIAની તપાસના મુદ્દે મૌલવીની બીજા દિવસે પણ પૂછપરછ કરાઇ છે. જેમાં મૌલવી કર્ણાટકના જુફરીના સોશિયલ મીડિયા ગ્રુપના સભ્ય છે. તથા સતત 15 કલાકની

પૂછપરછ બાદ મૌલવીને મુક્ત કરાયા છે. તેમજ ISISના મોડ્યુલની તપાસ બાદ NIAની ટીમ પરત ફરશે.

સતત 15 કલાકની પૂછપરછ બાદ મૌલવીને મુક્ત કરાયા

ઉલ્લેખનીય છે કે મૌલવીના મોબાઇલ જપ્ત કરાયા છે. જેમાં વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમજ દિલ્હી NIAની કચેરીમાં 10 ઓગસ્ટે

હાજર રહેવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કર્ણાટકના જુફરીના સોશિયલ મીડિયા ગ્રુપના સભ્ય મૌલવીની બીજા દિવસે પણ પૂછપરછ કરાઇ છે. જેમાં
સતત પંદર કલાકની પૂછપરછ બાદ મોલવીને મુક્ત કરાયો છે.

વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર રહેવા ફરમાન

તેમજ ISISમાં જોડાવવા બનેલા મોડ્યુલની તપાસ બાદ NIAની ટીમ પરત થઈ છે. તથા મૌલવીના મોબાઇલ જપ્ત કરાયા છે. તેમજ વધુ તપાસ માટે દિલ્હી NIAની કચેરીમાં હાજર

રહેવા ફરમાન જાહેર કરાયું છે. તેમાં આવનારી 10મીએ દિલ્હીની ઓફિસ વધુ તપાસ હાથ ધરશે ત્યારે વધુ ખુલાસા થશે તેવી શક્યતા છે.

Videos similaires