ડ્રગ્સ માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, જેટલું આવશે, તેટલું ઝડપાશે

2022-08-01 121

ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમ
એક્ટિવ થઈ ગઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓને ફાળ પડી છે. અત્યાર સુધીમાં મોટાભાગના ઑપરેશનમાં ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને મધદરિયેથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.

Videos similaires