આણંદમાં વિદેશી દારૂ બનાવતી મીની ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં આંકલાવ તાલુકાના ભેટાસી ગામે દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. તેમાં દારૂની બોટલ, પેકિંગ કરવાનો સામન સહિતનો માલ
જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં આંકલાવ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મીની ફેકટરીમાં ખાલી દારૂ ભરવા માટે બોટલ/પેકિંગ કરવાનો સમાન સહિત કેમિકલ્સ ભરેલા કેરબા મળી
આવ્યા છે. જેમાં હાલ આંકલાવ પોલીસ દ્વારા ત્રણ આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.