આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના 91માં સંસ્કરણમાં હર ધર તિરંગાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવનો જન અને ચળવળ બનાવવા જોઈએ અને હું ખુશ છું આ બનતા જોઈને. પીએમ મોદીએ પોતાના ઘર પર 13થી 15 ઓગસ્ટ રાષ્ટ્રધ્વજ લગાવવા તેમજ સોશિયલ મીડિયામાં તિરંગાનો ફોટો લગાવવાની પણ અપીલ કરી. તો જોઈએ સંદેશના ‘સુપરફાસ્ટ’માં વધુ સમાચારો...